પંચાયત વિભાગ
તાપી જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠ જિલ્લા વિષે વસ્‍તી વિષયક માહિતી

વસ્‍તી વિષયક માહિતી

વર્ષ- ૨૦૧૧
તાપી જિલ્‍લાની કુલ વસ્‍તીની વિગતો નીચે મુજબ છે.
અ.નં.વિગતઆંકડાકીય માહિતી
તાપી જિલ્‍લા કુલ વસ્તી ર૦૧૧ મુજબ (કામચલાઉ)૮૦૭૦૨૨
ગ્રામ્‍ય પુરુષ ર૦૧૧ મુજબ૩૬૧૫૪૮
સ્‍ત્રી૩૬૫૯૮૭
કુલ૭૨૭૫૩૫
શહેરી પુરુષ૪૦૬૪૦
સ્‍ત્રી૩૮૮૪૭
કુલ૭૯૪૮૭
અનુસુચિત જાતિ પુરુષ ર૦૧૧ મુજબ૪૧૩૯
સ્‍ત્રી૪૦૨૯
કુલ૮૧૬૮
અનુસુચિત જનજાતિ પુરુષ ર૦૧૧ મુજબ૬૭૯૩૨૦
સ્‍ત્રી૩૪૩૩૬૨
કુલ૬૯૯૩૨૦
રાજયની કુલ વસ્‍તી સામે જિલ્‍લાની કુલ વસ્‍તીનું પ્રમાણ (ર૦૧૧ મુજબ કામચલાવ)૧.૩
શહેરી વસ્‍તીનું પ્રમાણ૯.૮૦
ગ્રમ્‍ય વસ્‍તીનું પ્રમાણ૯૦.૨૦
વસ્‍તીની ગીચતા (દર ચો.કિ.મી.દીઠ)૨૫૭
વસ્‍તી વૃઘ્‍ધિ દર (ર૦૦૧ થી ર૦૧૧ દરમ્‍યાન)૧૨.૧