પંચાયત વિભાગ
તાપી જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

સમગ્ર જીલ્લાની આરોગ્‍ય અને સુખાકારીની જવાબદારી તેમજ જીલ્લામાં કોઇપણ જગાએ રોગચાળો ન ફેલાય તે માટે સંપુર્ણ તકેદારીના પગલાં લેવાની ફરજ નિભાવે છે. લોક સુખાકારી માટે સારું સ્વાસ્થ હોવું જરુરી છે. જે માટે રસીકરણ થી માંડી ધેર ધેર ફરીને આરોગ્‍યના કર્મચારીઓ લોક સ્વાસ્થ માટે તકેદારી રાખે છે. જીલ્લામાં આવેલા આરોગ કેન્દ્ગો, પેટા કેન્દ્ગો વિગેરે ઉપર તબીબી અધિકારીઓ ૨૪ કલાક લોકોને આરોગ્‍યની સેવાઓ પુરી પાડે છે.