પંચાયત વિભાગ
તાપી જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓઆયુર્વેદ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જાહેર તંત્રનો હેતુ
  જાહેર આરોગ્ય અને સુખાકારી સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ . આતુરસ્ય વિકાર પ્રશનમ . સ્વસ્થ માણસોનું આરોગ્ય જાળવવું અને બિમાર માણસોનું આરોગ્‍ય જાળવવાનું અને બિમાર માણસની સારવાર કરવી .
જાહેર તંત્રનું મીશન (વિઝન )
  અંતરીયાળ તેમજ છેવાડાના વિસ્તારના ગરીબ માણસોનું સ્વાસ્થ્ય નિરામય રહે તે માટે આરોગ્ય શિક્ષણ જેવુ કે દિનચર્ચા, ઋતુચર્ચા, પથ્થા પથ્યનું જ્ઞાન આપવું, રસોડામાં વપરાતા ઔષધો અને પોતાના ઘર ગામની આસપાસ ઉગતી વનસ્પતીની ઓળખ અને ઉપયોગો સમજાવવા .
જાહેર તંત્રની ફરજ
  આરોગ્ય અને આર્યુવેદીક પદ્ધતિથી નિદાન અને સારવાર તેમજ લોકોનું સ્વાસ્થય જળવાઇ રહે તે માટે આર્યુવેદિક પધ્ધતિનું શિક્ષણ .
મુખ્ય પ્રવૃત્તિઓ
  આર્યુવેદ દવાખાનાઓ તથા હોસ્પિટલના મેડીકલ ઓફીસરોએ રોગીઓની સારવાર કરવી .જરૂરીયાતમંદ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા અને પંચકમાથી સારવાર તેમજ નિદાન કેમ્પ, શાળા આરોગ્ય તપાસ, મેલેરીયા, ટી .બી . રસીકરણ કાર્યક્રમ જેવી રાષ્ટ્રીય કામગીરી .