પંચાયત વિભાગ
તાપી જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

ગામ, તાલુકો, જીલ્લો, રાજ્ય કે દેશ તેની પ્રગતિનો આધાર મહદઅંશે તેના સારા રસ્તાઓ અને મકાનોને આભારી હોય છે. ગામડે ગામડે જ્યારે એક બીજા સાથે રસ્તાઓથી જોડાયેલું હોય તો જન જીવનની સુવિધાઓ ધણી સારી રીતે ઉપલબ્ધ કરી શકાય. આ ઉપરાંત સારા મકાનો હોવા પણ એટલા જ જરૂરી છે. જીલ્લાના કાર્યપાલક ઇજનેર ગ્રામ્યથી માંડી જીલ્લા સ્તર સુધી આવા રસ્તાઓ અને મકાનોના બાંધકામો સંપૂર્ણ નિયંત્રણ અને નિયમન કરતાં હોય છે.