|
નિયમિત રોકડમેળ લખાણ અને વ્યવસ્થિત લખાય તે જોવુ |
|
શિક્ષણ, સિંચાઈ,બાંધકામ,બ્લોક ઓફીસ સિવાય પંચાયત ફંડના નાણાં સ્વિકારવા તથા તેની પહોંચ આપવી અથવા જે તે સદરના ચલણ ચકાસી સહી કરવી . |
|
પંચાયતના કર્મચારીના જી .પી .એફ ના હિસાબો નિભાવવા સ્લીપ ઈશ્યુ કરવી ,પેશગી , પાર્ટ ફાઈનલ તથા ફાઈનલ બીલો ચૂકવણા કરવા . |
|
પંચાયત સેવાના નિવળત થતા કર્મચારીના પેન્શન કેસો ચકાસી સમયસર દાવાઓની પતાવટ કરાવવી . |
|
નિભાવવામાં આવતા અન્ય ફંડો ચકાસવા આવે માટે ચકાસી આપવા અને માર્ગદર્શન આપવુ . |
|
વાંધા રજીસ્ટર નિભાવવુ . |
|
નાણાંકિય નિયમનું ઉલ્લંધન કોઈ પણ શાખા દ્રારા થતુ ઘ્યાને આવે તો ડી .ડી .ઓ . સા . ના ઘ્યાને મૂકવુ . |
|
એજી . ,એલ .એફ દ્રારા અપાતી ઓડીટ નોંધની પૂર્તતા કરવી . |
|
જિલ્લા પંચાયતનું અંદાજપત્ર તૈયાર કરવુ |
|
તા .પં .ના અંદાજપત્રની ચકાસણી કરવી . |
|
યુ .ટી .સી . ચકાસી આપવા . |
|
શાખાઓ ના કર્મચારીનુ મહેકમ અંગે નિમણુંક બઢતી બદલી વિગેરે . |
|
બીલોનું નિયમાનુસાર આંતક ઓડીટ કરાવવુ . |
|
શિક્ષણ,સિંચાઈ,બાંધકામ,બ્લોક ઓફીસ (આરોગ્ય ) ચકાસણી સિવાય નાણાંકિય દાવાઓની ચુકવણીની વ્યવસ્થા . |
|
જિલ્લા પંચાયતના નાણાંકીય સલાહકાર . |
|
નાણાંકિય હિસાબોના રજીસ્ટરો જેવા કે , કેશબુક, એડવાન્સ,ડીપોજીટ, ગ્રાંટ,ટી .એ . ,રોકાણ રજીસ્ટર , પગાર રજીસ્ટર વિગેરે ચકાસવા . |
|
જિલ્લા પંચાયતના માસિક,વાર્ષિક હિસાબો તૈયાર કરવા . |
|
હિસાબી શાખા માટે ઉપાડ અધિકારી તરીકે ની સધળી જવાબદારી બજાવવી . |