પંચાયત વિભાગ
તાપી જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

મહેકમ શાખા ઘ્વારા મુખ્યત્વે નીચે મુજબની કામગીરી થાય છે.
 
  તાબાની કચેરીઓમાં સેટ-અપ મુજબની નાયબ ચિટનીશ,મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક (વહીવટ),વિસ્તરણ અધિકારી (પંચાયત),સર્કલ ઈન્સપેકટર,તલાટી કમ મંત્રી, જુનિયર કલાર્ક, ડ્રાઈવર, પટળાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યાઓ સરકારશ્રીની મંજુરી મેળવી ભરવાની કાર્યવાહી/નિમણૂંકની કામગીરી
  ત્રિસ્તરીય પંચાયતોમાં ગ્રામ્યકક્ષા,તાલુકાકક્ષા તેમજ જિલ્લાકક્ષાની કચેરીમાં નાયબ ચિટનીશ,મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઈન્સપેકટર, તલાટી કમ મંત્રી, જુનિયર કલાર્ક, ડ્રાઈવર, પટળાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓની સરકારશ્રીના નિતિ - નિયમો મુજબ ભરતી, બદલી, બઢતી ની કામગીરી
  તાબાના તમામ સંવર્ગના કર્મચારીઓ જેમકે નાયબ ચિટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક (વહીવટ), વિસ્તરણ અધિકારી (પંચાયત), સર્કલ ઈન્સપેકટર,તલાટી કમ મંત્રી, જુનિયર કલાર્ક, ડ્રાઈવર, પટળાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪  ના કર્મચારીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણ
  વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારી નાયબ ચિટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક (વહીવટ),વિસ્તરણ અધિકારી (પંચાયત), સર્કલ ઈન્સપેકટર, તલાટી કમ મંત્રી, જુનિયર કલાર્ક, ડ્રાઈવર, પટળાવાળા વિગેરેને નિવૃત કરવાની કામગીરી
  વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારી નાયબ ચિટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક (વહીવટ),વિસ્તરણ અધિકારી (પંચાયત), સર્કલ ઈન્સપેકટર, તલાટી કમ મંત્રી, જુનિયર કલાર્ક, ડ્રાઈવર, પટળાવાળા વિગેરે સામેની ફરીયાદ અન્વયેની શિક્ષાત્મક કાર્યવાહી
  સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવતા કર્મચારીઓને લગતા જાહેરનામા, પરીપત્રો, ઠરાવો વિગેરેનો અમલ કરવો અને કરાવવાની કામગીરી