પંચાયત વિભાગ
તાપી જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

મેલેરીયા શાખા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતરગત મેલેરીયા, ડેંન્ગ્યુ, ચિકનગુનીયા, ફાઈલેરીયા રોગ નિયંત્રણ અટકાયતી પગલાઓ અને સારવારની કામગીરી પ્રા.આ.કેન્દ્વ કક્ષાએથી કરવામાં આવે છે.