પંચાયત વિભાગ
તાપી જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

પશુપાલનશાખા દ્રારા મુલાકાત મુલ્યાંકન,વહીવટી તેમજ નાણાકીય તમામ પ્રકારની કામગીરી ઉપરાંત પશુપાલનશાખા દ્રારા જિલ્લા પંચાયતના પશુદવાખાનાઓ અને પ્રાથમિક પશુસારવાર કેન્દ્ર મારફત નિચે મુજબની વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવે છે .
પશુ સારવાર
  દવાખાનામાં સારવાર
  પ્રવાસમાં સારવાર
  દવાઓ સપ્લાય કરવી
પશુ રસીકરણ
  પ્રર્વતમાન ચેપીરોગો સામે સંવેદનશીલ વિસ્તારોમાં અગાઉથી આયોજન કરી વિવિધ રોગો સામે રોગ વિરોધી રસી મુકી રોગ અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવે છે .જેમાં ખરવામોવાસા,ગળસુઢો,ગાંઠીયોતાવ,ઈ .ટી વગેરે રોગ વિરોધી રસી મુકવામાં આવે છે .
પશુ ઓલાદ સુધારણા
  કુત્રીમ બીજદાન મારફતે પશુ ઓલાદ સુધારણાની પ્રવળતી હાથ ધરવામાં આવે છે .
  ખસીકરણ દ્રારા બાંગરા વાછરડાને ખસી કરી પશુ ઓલાદ સુધારણાની પ્રવૃતિ હાથ ધરવામાં આવે છે .
પશુ આરોગ્ય મેળા યોજવા
  પશુ સારવાર કેમ્પો યોજી પશુ ઉત્પાદન વધારવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે .
  રાત્રી મીટીંગ યોજી પશુપાલકોને આધુનીક તાંત્રીક માર્ગદર્શન આપવામાં આવે છે .
  પશુ પ્રદર્શનો, ફીલ્મશો યોજવામાં આવે છે .
ધાસચારા મીનીકીટ વિતરણ
  ધાસચારાની સુધારેલ જાતોના મીનીકીટ વિતરણ કરી સારી જાતનો ધાસચારો ઉપલબ્ધ કરાવી પશુ ઉત્પાદન વધારવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે .
પશુ દુધ ઉત્પાદન યોજી પશુપાલકોને પ્રોત્સાહીત કરવામાં આવે છે .
નાબાર્ડ પશુ ધિરાણ યોજના
  દુધાળા પશુઓના ફાર્મ માટે વ્યાજ સહાય આપવામા આવે છે .
ખાસ અંગભુત હેલ્થ પેકેજ યોજના
  હેલ્થ પેકેજ પુરા પાડી પશુ તંદુરસ્તી જાળવવાના પ્રયત્નો
હાથ સુડો આપવો
  આ યોજનામાં ધાસ કાપવાનો હાથસુડો પ૦ % સહાયથી આપી ધાસચારાનો બગાડ અટકાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે .