પંચાયત વિભાગ
તાપી જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

તાપી જિલ્‍લા પંચાયત સહકાર શાખામાં સહકારી મંડળીઓની નોંધણી, સહકારી મંડળીઓની પેટા કાયદા સુધારા અંગેની કામગીરી મુખ્‍ય છે. તેમન અનુસુચિત જાતિના બાળકો માટે સુથારી તાલીમ શાળા તેમજ મહિલા સિવણ તાલીમ શાળા માટેની કામગીરી તેમજ અન્‍ય વહીવટી અને હિસાબી કામગીરી કરવામાં આવે છે.