પંચાયત વિભાગ
તાપી જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

સને ૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના થયા પછી રાજયનો સમતોલ વિકાસ થાય તેમજ રાજયમાં મુખ્યત્વે ગરીબ વસ્તીનો સામાજીક, આર્થિક અભ્યુધ્ધ ભારતના બંધારણની અંદર કલ્યાણ રાજયની ભાવના સિદ્ધિ કરવા માટે કેટલાક લક્ષ્યાંકો નકકી કરવામાં આવ્યા છે. આ લક્ષ્યાંકો સામે સિદ્ધિ પ્રાપ્ત થાય તે માટે કેટલાક અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. આ ભલામણોનો સ્વીકાર કરી, સમાજ કલ્યાણ વિભાગના આયોજનમાં પ્રાથમિક બાળ વિકાસ સેવાઓમાં સંકલિત બાળ વિકાસ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો. આંતરવિભાગીય પરિસ્થિતિની ચર્ચાને પરિણામે સંકલિત બાળ વિકાસ યોજના ૩૩ દાટકો સમગ દેશમાં ગુજરાતમાં વડોદરા જિલ્લાનો છોટાઉદેપુર દાટક પ્રાયોગિક ધોરણે સૌ પ્રથમ શરુ કરવામાં આવ્યો હતો.