પંચાયત વિભાગ

president
શ્રીમતી સુવર્તાબેન વસાવા ,પ્રમુખશ્રી
તાલુકા વિકાસ અધિકારીશ્રી
શ્રી પી.ટી. પાયઘોડે ,તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગતાપી જીલ્લોઉચ્છલ તાલુકા પંચાયત

તાલુકા વિષે


ઉચ્છલ
ગ્રામ પંચાયત ૨૪
ગામડાઓ ૬૮
વસ્‍તી ૭૩૦૪૨
ઉચ્છલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના તાપી  જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ઉચ્છલ આ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકાને અડીને તાપી નદી, સોનગઢ તાલુકો, નિઝર તાલુકો તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે.