પંચાયત વિભાગ

પ્રમુખશ્રી વ્યારાશ્રી સિદ્ધાર્થ એ. ચૌધરી
પ્રમુખશ્રી વ્યારા
તાલુકા વિકાસ અધિકારીશ્રીમતી એન​. પી. પાટડિયા
યોજના સહ તાલુકા વિકાસ અધિકારી વ્યારા (ઇ.ચા.)
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગતાપી જીલ્લોવ્યારા તાલુકા પંચાયત

તાલુકા વિષે


વ્યારા
ગ્રામ પંચાયત ૧૧૩
ગામડાઓ ૧૪૯
વસ્‍તી ૨૪૯૮૧૦
વ્યારા સુરત-ભુસાવલ (ટાપ્ટી લાઇન) રેલ્વે માર્ગ તેમ જ સુરત -ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલું છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગ દ્વારા વ્યારા માંડવી(સુરત જિલ્લો), આહવા, વાંસદા, વાલોડ વગેરે સ્થળો સાથે જોડાયેલું છે.